DISTRICT Ahmedabad
TALUKA Detroj-Rampura
VILLAGE Odhav
CITY ahmedabad
SURVEY# 64 (Old Survey No. 300/Paiki 1)
NOTICE CONTENT
Public notice is hereby given to the general public that Popatbhai Shankarbhai Patel, the independent owner and possessor of agricultural land at survey number 64 (Old Survey No. 300/Paiki 1) of account number 398, situated in the boundary of village Odhav, Taluka Detroj-Rampura, District Ahmedabad, admeasuring 1-46-45 Hectare Are Sq. Meter (Out of which 0-40-47 with assessment of Rs. 2-79), which is free from all types of encumbrances, has decided to sell the land to our client and has requested us to issue a title clearance certificate. Therefore, if any person/institution/bank has any objection, claim, dispute, encumbrance, charge, or loan right on the said land, or any kind of right, interest, share, or claim, they should inform us at the address below with written evidence within 7 days from the date of publication of this notice. Otherwise, it will be understood that no one has any kind of right on the said land and we will issue the title certificate. No dispute of any kind will be entertained thereafter. Please take note of this. Date: 19/12/2025 Through: Kashyap K. Dave Advocate Court: Civil Court, At. Kadi Ta. Kadi, Dist. Mehsana
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામા OH | આવે છે કે અમદાવાદ જીલ્લાના દેત્રોજ-રામપુરા તાલુકાના મોજે ઓઢવ ગામની સીમના ખાતા નંબર, ૩૯૮ ના નવા સર્વે નંબર €૪,જુના| સર્વે નંબર ૩૦૦/પૈકી ૧ જૈના હે.આરે.ચો.મી ૧-૪૬-૪૫ તે પૈકી ૦-૪૦-૪૭આકાર રૂ.ર-૭૯ ના! વરાડે વાળી ખેતીની જમીન પોપટભાઇ શંકરભાઇ પટેલની સ્વતંત્ર માલીકીની કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજાઓ થી મુક્ત હોવાતુ જણાવી ને અમારા અસીલ ને વેચાણ આપવાનુ નકકી કરી ને અમારી પાસે ટાઇટલ ક્લીયર સર્ટીફિકેટની માંગણી કરેલ છે તે સામે કોઈપણ વ્યક્તિ/| સંસ્થા/બેન્કને વાંધો, દાવો, તકરાર, બોજા, ચાર્જ, લોનહક હોય તો તે સદરહુ જમીન ઉપર કોઇ પણ પ્રકારના. હકક હિત લાગભાગ હિસ્સો કે! કોઇપણ જાતનો હકક પોષાતા હોય તો નીચેના સરનામે આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ મા લેખીત પુરાવા સહીત જાણ કરવી જો તેમ નહી કરવામાં આવે તો સદર જમીન પરત્વે અન્ય કોઈના કોઇપણ પ્રકારના હકક પોપાતા નથી તેમ સમજી ને અમો! ટાઇટલ સર્ટીફિકેટ ઈસ્યુ કરીશુ હ્યારબાદ કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી તેની નોંધ લેશો તા: ૧૯/૧૨/૨૦૨૫ અમારી મારફતે કશ્યપ કે. દવે એડવોકેટ કોર્ટ: સિવિલ કોર્ટ, મુ.કડી તા.કડી, જી.મહેસાણા
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap