DISTRICT Sabar Kantha
TALUKA Prantij
VILLAGE Oran
CITY ahmedabad
SURVEY# 300 (Old Block/Survey No. 200)
NOTICE CONTENT
Regarding the land, there is no burden, lien, or claim on it. Regarding land at Oran, Taluka Prantij, District Sabarkantha, Account No. 215, Block/Survey No. 300 (Old Block/Survey No. 200), area 0-47-56 Hectares-Are-Sq. Meters out of 2-67-32, assessed at Rs. 8.91, old tenure agricultural land owned, possessed and enjoyed by Patel Prahladbhai Parshottambhai as ancestral, joint property, free from all types of encumbrances. Request made for title clear certificate of the said land. If there is any objection, please inform us in person or by registered post with acknowledgment due along with documentary evidence at the address below within 10 (ten) days. No objection will be considered after the deadline. And the title clearance certificate of the said land will be issued. Date: 15/11/2025 Place: Gandhinagar. Jitendra K. Patel (Advocate) Address: B/5, Mahipat Bungalows, Near Municipal Garden, Baithak, Naroda, Ahmedabad. Mobile: 9879138807
ગુજરાતી નોટિસ
દો સદરહુ જમીનમાં કોઇનો બોજો, આલેખો, લીયન કેલાગભાગ મોજે ઓરાણ, તા.પ્રાંતિજ, જી.સાબરકાંઠાનાં ખાતા નં.૨૧૫, બ્લોક/સર્વેનં .૩૦૦ (જુનો બ્લોક/સર્વે નં.૨૦૦), ક્ષેત્રફળ ૨-૬૭-૩૨ પૈકી ૦-૪૭-૫૬ હે.આરે.ચૌ.મી., આકારરૂ.૮.૯૧ પૈસાના વરાડેવાળી જુની શરતની ખેતીની જમીન પટેલ પ્રહલાદભાઇ પરષોત્તમભાઇ નાઓની વડિલોપાર્જીત, સંયુક્ત, માલિકી, કબજા-ભોગવટાની હક્ક, હિત, હિસ્સાની તથા તમામ પ્રકારનાં બોજાઓથી સંપુર્ણ પણે મુક્ત હોવાનું જણાવી સદર જમીનનાં ટાઈટલ ક્લિયર સર્ટીફિકેટની માંગણી કરેલ હોય તો દિન-૧૦ (દસ) માં અમોને નીચેના સરનામે રૂબરૂ યા રજી.પો .એડીથી દસ્તાવેજી પુરાવા સહિત જાણ કરવી.મુદત વીતે કોઇની તકરાર ધ્યાને લેવામાં આવશે નહીં. અતે સદરહુ જમીનનું ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે. તા.૧૫/૧૧/૨૦૨૫ સ્થળ. ગાંધીનગર. જીતેન્દ્ર કે, પટેલ (એડવોકેટ) રહે.બી/પ,મહિપત બંગલોઝ, મ્યુ.બગીચા પાસે, બેઠક, નરોડા, અમદાવાદ.મો.૯૮૭૯૧૩૮૮૦૭,
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap