NOTICE CONTENT
Public Notice Regarding Title Clearance
To all concerned, it is hereby notified that the property with the description and details mentioned below is owned by Hirjibhai Bhayabhai Paldiya. He has requested a title clearance from us, and he has decided to mortgage the said property with our client bank to obtain financial facilities. However, the original document mentioned below from the original documents of the said property has been misplaced or lost from his possession.
Therefore, if anyone has any objection, opposition, hindrance, restraint, or dispute regarding the said property, they should inform us in writing with evidence within days from the date of publication of this notice. If no objection or opposition of any kind is received after the expiry of the term, we will issue the Title Clearance Certificate for the said property, and our client will take the said property in equitable mortgage. No objections of any kind will be entertained thereafter, and our client will have an equitable charge on the said property. All concerned should take note of this public notice.
Details of Lost Documents
1. Original Construction Agreement.
Property Details
Land registered at village Kulapada, Survey No. 26/2, 26/3, 26/4, 45/1, 45/2, 45/3, 45/4 & 45/6, of Choryasi Sub-District, Surat District, T.P. Scheme No. 15 (Fulapada), Final Plot No. 55, Potta Pack Plot No. B/110-111, Flat No. 102 in Dhruv Palace Apartment built on the land, with a built-up area of 71.11 sq.mt. and an undivided indivisible share of 15.095 sq.mt. in the underlying land of the apartment, along with all rights and shares pertaining to it.
Office: C-50-A, Sapphire Business Hub, Near Nanesh P. Master Madhuvan Circle, Adajan, Surat. Advocate & Notary.
ગુજરાતી નોટિસ
ટાઈટલ કલીયર અંગેની જાહેર નોટીસ
આથી લાગતા વળગતા તમામને જણાવવાનુ કે નીચે જણાવેલ વણન અને વિગતવાળી મીલક્ત હીરજીભાઈ ભાયાભાઈ
પાલડીયાની માલીકીની ચલી આવેલી હોવાનું જખાવેલ છે અને તેઓએ હમો કનેથી ટાઇટલ કલીયરન્સની માંગણી કરેલ
છે અને તેઓ સદરહુ મીલકત હમારા અસીલ બેકમાં મોર્ગેજ મુકી નાણાંકીય સવલતો મેળવવાનું નકી કયું છે પરંતુ
સદરહુ મીલકતના અસલ દસ્તાવેજો પૈકી નીચે જણાવેલા દસ્તાવેજ તેમના કબજા ભોગવટામાંથી ગરવલ્લે ને ગુમ થમેલ|
છે જેથી સદરહુ ગીલક્ત બાબતે કોઇને કોઇપણ પ્રકારનો વાંધા વિરોધ અવરોધ અટકાયત કે તર તકરાર હોય તો તેમણે
આ નોટીસ ધરસ્ધિધ થયેથી દિન- માં લેખીત પુરાવા સહિત જાણ કસ્વી. મુદ્ત વિત્યે કોઈના કોઈપણ જાતના વાંધા વિરોધ |
અવરોધ આવશો નહીં તો હમો સદરહુ મિલકતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને હમારા અસીલ સદરહ
મૌલક્ત ઈક્વિટેબલ ગીરોમાં લેશે અને પાછળથી કોઈના કોઈપણ જાતના વાંધા ચાલશે નહીં અને સદરહુ મીલકત ઉપર
હમારા અસીલનો યમ ચાર્જ રહેશે. જેની અશી આ જાહેર નોટીસથી લાગતા વળગતાઓએ નોધ લેવો.
ખોવાઈ ગયેલ દસ્તાવેજોની વિગતો
(૧. અસલ બાંધકામનો કરાર.
।લકતની વિગત
સુરત ડીસ્ટ્રીકટ, ચોર્યાસી સબ ડીસ્ટ્રીકટના મોજે ગામ કુલપાડાના રે. સર્વે નં.૨૬/૨, ૨૬/૩, ૨૬/૪, ૪૫/૧, ૪૫/૨,
(૪૫/૩, ૪૫/૪ તથા ૪૫/૬ ગી નોધાયેલ જમીન જેનો ટી.પી, સ્કીમ નં.૧૫(ફુલપાડા) , જેનો ફાયનલ પ્લોટ નં.પવમાં આવેલ
પોટો પેક પ્લોટ નં.બી/૧૧૦-૧૧૧ વાળી જમીન ઉપર બાંધવામાં આવેલ ધુવ પેલેસ એપાટમેન્ટમાં આવેલ ફલેટ નં.૧૦૨
જેનું બિલ્ટઅપ એરિયાનું જેગ્કળ ૭૧.૧૧ ચો.મી. છે, તેમજ એપાટમેન્ટની તળની જમીનમાં કાળે પડતો પ્રમાણસરનો
વણાવહેંચાયેલા અવિભાજય હિસ્સાનું સેગફળ ૧૫.૦૯૫ ચો.મી. વાળી મીલકત તથા તેને લાગતા વળગતા અંદરના તયા
બહારના તમામ હકક .હિસ્સા સહિત દરોબસ્ત
ઓફીસ - સી-૫૦-એ, સેફાયર બીઝનેસ હબ, નેનેશ પી. માસ્તર
મધુવન સકલ, અડાજણ, સુરત. 'એડવોક્ટ દ નોટરી