DISTRICT Vadodara
TALUKA J. Vadodara
VILLAGE Rayaka
CITY vadodara
FINAL PLOT# 55/1
SURVEY# 69/Paifi 2/Peki 2
NOTICE CONTENT
This is a public notice to inform that a property located in Moje Rayka, Taluka J. Vadodara, with survey number 69/Paifi 2/Peki 2, old R.S. number 55/1, comprising of agricultural land with an area of 0-46-59 sq.m, is owned by Patel Mayaben Jagdishbhai. The property is free and clear of any encumbrances and the title is marketable. The client wishes to proceed with the sale of the property and has requested a title clearance certificate. Therefore, this notice is to inform any person or entity that may have any claim, interest, right, or lien on the property to file a written statement with proof within 06 days of this publication. If no such claim is received within the specified time, it will be considered that no such right or interest exists or has been voluntarily relinquished. The title clearance certificate will be issued accordingly, and the client will proceed with the sale transaction. Dated: 08-02-2025, Place: Vadodara. By instruction and order of the client. Vijaykumar B. Prajapati Vibhuti V. Prajapati Advocates-Gujarat High Court Office: FF/3, M.P. Complex, C-1/A, Vidhyavihar Society, New Sama Road, Vadodara.
ગુજરાતી નોટિસ
મોજે રાયકા, તા. જી. વડોદરાના બ્લોક/સર્વનં. ૬૯/પૈફી ૨/પેકી ૨, જુનો રે.સ.નં. ૫૫/૧ વાળી ખેતી વિષયક જુની શરતની જમીન કે જેનું ક્ષેત્રફળ હે.આરે. ૦-૪૬-૫૯ ચો.મી, વાળી મીલકત પટેલ માયાબેન જગદીશભાઇ નાઓની સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની તથા મીલકતના ટાઇટલ મોર્કટેબલ અને ચોખ્ખા હોવાનું જણાવી અમારા અસીલ સાથે વેચાણ વ્યવહાર કરવા માંગતા હોવાથી અમારા અસ્ીલે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. વાસ્તે, આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે, કોઇ પણ વ્યક્તિકે સંસ્થાના સદર મીલકત પરત્વે કોઇ પણ પ્રકારના લાગ, ભાગ, હક્ક, હ્તિ, સંબંધ, લેણું હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન -૦છમાં તેની પુરાવા સાથે લેખિત જાણ અમોને કરવી. મુદતમાં તે અંગેની જાણ કરવામાં નહીં આવે તો કોઇ પણ વ્યક્ઞિનો કોઈ પણ હકક, હિત, સંબંધ નથી તેમ ગણી અથવા તેવા હક્ક સ્વૈચ્છીક રીતે છોડી દીધેલ છે. તેમ સમજી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકિટ આપવામાં આવશે અને અમારા અસીલ વેચાણ વ્યવહારની કાર્યવાહી સંપુર્ણ કરશે તેની નોંધ લેશો, તા, ૦૮-૦૨-૨૦૨૫, સ્થળઃ વડોદરા. અમારા અસીલની સુચના અને ફરમાઇશથી. વિજયકુમાર બી.પ્રજાપતિ વિભુતી વિ.પરજાપતિ 98988 80711 એડવોકેટ્સ-ગુજરાત હાઇકોર્ટ ઓફિસઃ FF/3, એમ. પી. કોમ્પ્લેક્ષ, સી-૧/એ, વિદ્યાવિહાર સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap