Public Notice for 35

Sabargam, Surat

DISTRICT Surat
TALUKA Katargam
VILLAGE Sabargam
CITY surat
FINAL PLOT# 110 to 113
SURVEY# 502
NOTICE CONTENT
Surat, Katargam Taluka, Katargam Village, Survey Number 502, Non-agricultural land registered from. TP Scheme No. 35, FP No. 110 to 113, area as per 7/12 is 4-90-69 sq.m. In the non-agricultural land, "Akshardeep Society" is constructed by (Trilok Co-op Housing Society). Out of these plots, the property of plot no. A-89, 90, which has a total area of 324 sq. yards (which is given City Survey Number: 8178, 8179, Sheet No. 89) is the property of its owner Khakhriya Amitbhai Chandrakantbhai, who is in direct possession and enjoyment, administration-management under his own right and clean, marketable title, assurance, trust and confidence, is decided to be sold to our client. Therefore, anyone who has any share, heir, person, organization, society, bank, etc., interest, claim, attachment, levy, debit-burden, sale-purchase, power of attorney or any type of court proceedings in the said property, they should contact us personally and provide complete assurance in writing with certified evidence. After the expiry of the time limit, no one will have any interest, relation, right, claim, possession-enjoyment, easements, etc., in the said property, and if so, they have renounced them, assuming that our client will complete the transaction regarding the sale with the said owner and will get the necessary legal documents/papers, etc. After that, no one will have any objection, opposition, etc., regarding this. All concerned should take note of this public notice.
ગુજરાતી નોટિસ
ડી.સુરત, તાલુકા : કતારગામ, ગામ : કતારગામના રે.સ.નં. ૫૦૨ થી નોંધાયેલ બીનખેતીની જમીન, ટી.પી. સ્કીમ નં. ૩૫, એફ.પી.નં. ૧૧૦ થી ૧૧૩, ૭/૧૨ મુજબનું ક્ષેત્રફળ હે. આરે ૪-૯૦-૬૯ ચો.મી. વાળી બીનખેતીની જમીનમાં ઉપર (ત્રીલોક કો.ઓ. હાઉસીંગ સોસાયટી દ્રારા) ''અક્ષરદીપ સોસાયટી'' બનાવવામાં આવેલ છે તેમાં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં. એ-૮૯, ૯૦ વાળી ખુલ્લા પ્લોટની મિલકત, જેનું બન્ને પ્લોટનું કુલ્લે ક્ષેત્રફળ ૩૨૪ ચો.વાર છે (જેને સીટી સર્વે નંબર: ૮૧૭૮, ૮૧૭૯, શીટ નં. ૮૯ આપવામાં આવેલ છે.) તે મિલકત તેના માલિક એવા ખાખરીયા અમિતભાઈ ચંદ્રકાંતભાઈ એ તેમની પ્રત્યક્ષ કબજા-ભોગવટા, વહીવટ-વ્યવસ્થા હેઠળની તેમજ નકરજી, નબોજી, ચોખ્ખા કલીયર અને માર્કેટેબલ ટાઈટલ્સ વાળી હોવાની ખાત્રી, ભરોસો અને વિશ્વાસ આપી હમારા અસીલને વેચાણ આપવા નકકી કરેલ છે. જેથી સદરહું મિલકત ઉપર અન્ય કોઈ ભાગીદારો, વારસદારો, વ્યક્તિ, સંસ્થા, મંડળી, બેંક વિગેરે હરકોઈના લાગભાગ, હકક-હિસ્સા,દર-દાવા, જપ્તી-અવલજપ્તી, લેણું-બોજા, સોદા-સાટાખત, પાવર ઓફ એટર્ની કે કોઈપણ પ્રકારના કોર્ટ પ્રકરણો વિગેરે હોય તો તેમણે કાયદેસરના લેખીત અને પ્રમાણીત પુરાવા સહીત દીન-હમાં તે અંગેની સંપુર્ણ ખાત્રી હમોને રૂબરૂ મળી કરાવવી, મુદ્દત વિત્યા બાદ કોઈના કોઈપણ પ્રકારના સદરહું મિલકતમાં હિત, સંબંધ, હક-હિસ્સા કે લાગભાગ, દર-દાવા, કબજા -ભોગવટાયા ઈઝમેન્ટના હકકો વિગેરે નથી અને હોય તોતે જતા કર્યા છે એમ માની લઈ મારા અસીલ મજકુર માલિક સાથે વેચાણ અંગેના વ્યવહાર પુર્ણ કરી જરૂરી કાયદેસરના લખાણો/દસ્તાવેજ વિગેરે કરાવી લેશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તર-તકરાર, વાંધો-વિરોધ વિગેરે ચાલશે નહી તેની આ જાહેર નોટીસથી લાગતા વળગતા તમામે નોધ લેવી. હ » Se RS = EEE ૬૦૬, છટ્રોમાળ, આર' LEK bo Pe અક્ષય એલ. વધાસીયા (એડવેકેટ) EE YEE BCE)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap