NOTICE CONTENT
Public Notice
Moje - Santej
District Gandhinagar, Sub-District Kalol Taluka
Land situated in Moje - Santej village, Block No. 488, 490, etc.
Emerald Green Co-operative Housing Society Ltd. (Emerald Green) is located on the said land, sub-plot No. 06-F, measuring 476 sq.m., including road, common plot, undivided 193 sq.m. The total area of 669 sq.m. is owned, possessed, enjoyed, and free from any legal disputes, by Mehul Ashok Bhai Kapadiya. He has requested us for a title clearance opinion, if anyone has any encumbrance, charge, lien, bana hak, possession right or any interest in the said property, please inform us in writing within 7 days with proof at the below address. If you fail to do so, it will be assumed that no one has any interest in the said property, and if there is any, it is considered waived. After the deadline, the title clearance certificate will be issued for the said property, and no objections or disputes will be entertained thereafter.
Date: 22-02-2025
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
BALCHANDBHAI ASSOCIATES
T.A./ 202, Second Floor, S.G. Biztech Hub, Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad.
Mob. 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - સાંતેજ
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ - ડીસ્ટ્રીકટ
કલોલ તાલુકાના મોજે -સાંતેજ ગામની
સીમના બ્લોક નં. ૪૮૮, ૪૯૦
વિગેરેની જમીન ઉપર એમરેલ ગ્રીન
કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી
લિમીટેડ (મરેલ્ડ ગ્રીન) આવેલછે, તેમાં
આવેલ સબ-પ્લોટ નં.૦૬-એફ ની
ચો.મી.૪૭૬ ની જમીન તથા રોડ,
કોમન પ્લોટની વગર વરહેંચાયેલ
ચો.મી.૧૯૩ એમ મળી કુલ
ચો.મી.૬૬૯ ની ખુલ્લા પ્લોટવા
મીલકત મેહુલ અશોકભાઈ કાપડીયા
માલિકી, કબજા, ભોગવટાની તેમજ
કાનુની વિવાદોથી મુક્ત હોવાનું
જણાવીને તેમણે અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેના
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદર
મીલકતમાં કોઈનો કોઇપણ પ્રકારનો
બોજો, ચાર્જ, લીયન, બાના હક્ક,
કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક
હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખીત
પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ
કરવી અને તેમ કરવામાં નહી આવે
તો સદર મીલકતમાં કોઈનો કોઈપણ
જાતનો હક્ક રહેલો નથી અને હોય
તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત
વીત્યે સદર મીલકતનું ટાઈટલ
ક્લીયરન્સ અંગેના અભિપ્રાયનુ
સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં આવશે અને
તે પછીથી કોઇનો કોઇપણ જાતનો
વાંધો તકરાર ચાલશે નહી.
તા.૨૨-૦૨-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ટે. એ/ ૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝતેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો. ૯૮૭૯૩૪૪૩૩૩.