Notice to the public: This notice pertains to agricultural land measuring 1-20-39 hectares situated in Block/Survey No. 903 (Khata No. 105) of Saroda village, Dholka Taluka, Ahmedabad District. The land is owned and possessed by:
1. Babarji Dahyaji
2. Jalmajji Dahyaji
3. Kalaaji Dahyaji
4. Hiraben Bhathiji
5. Champaben Bhathiji
6. Lilaben Bhathiji
7. Budhabhai Bhathiji
8. Mangaji Bhathiji
9. Lilaben alias Laliben Bhathiji
10. Popatji Bhathiji
11. Hiraben (wife of Bhathiji)
12. Harikishan Ishwarbhai Chauhan
13. Sunilbhai Ishwarbhai Chauhan, all residents of Saroda, Taluka Dholka, Ahmedabad.
The owners intend to sell a portion of this land measuring 0-30-09 hectares. Therefore, we hereby issue this notice to all individuals claiming any right, interest, share, burden, lien, or charge on this land. If you have any such claim, please submit your proof in writing within 7 days from the date of this notice to the address below. Failure to do so will be considered as an abandonment of any claims. The title opinion will be issued after the deadline. Please take note of this.
Ahmedabad, Dated: 17.01.2025
Ghanshyam P. Patel
(Advocate and Notary)
Rajesh G. Patel - Advocate
Parth R. Prajapati - Advocate
Office: 502, Abhijyot Square
Near Divyabhasakar, SG Highway, Makarba, Ahmedabad.
Mobile: 9824315406
ગુજરાતી નોટિસ
EEE
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ
તથા તાલુકે ધોળકાના મોજે સરોડાની
સીમના બ્લોક/સર્વે નં.૯૦૩ (ખાતા
નં.૧૦૫) ની હે.આરે.ચો.મી.૧-૨૦-
૩૯ ના માપની ખેતીની જમીન (૧)
બાબરજી ડાહ્યાજી (૨) જાલમજી
ડાહ્યાજી (૩) કાળાજી ડાહ્યાજી (૪)
હીરાબેન ભાથીજી (૫) ચંપાબેન
ભાથીજી (૬) લીલાબેન ભાથીજી (૭)
બુધાભાઈ ભાથીજી (૮) મંગાજી
ભાથીજી (૯) લીલાબેન ઉર્ફે લલીબેન
ભાથીજી (૧૦) પોપટજી ભાથીજી
(૧૧) હિરાબેન તે ભાથીજીના પતી
(૧૨) હરીકિશન ઈશ્વરભાઈ ચૌહાણ
(૧૩) સુનીલભાઈ ઈશ્વરભાઈ
ચૌહાણ, તમામ રહેવાસી :-
સરોડા,તા.ધોળકા, અમદાવાદનાની
માલીકી કબજા ભોગવટાની આવેલ છે
અને સદરહુ જમીન પૈકી ૦-૩૦-૦૯
ના માપની જમીન વેચાણ કરવાના
હેતુથી અમારી પાસે ટાઈટલ
અભિપ્રાયની માગણી કરેલ છે. આથી
ઉપરોક્ત જણાવેલ જમીનમાં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,
હિત,હિસ્સો, બોજો, લીયન, ચાર્જ
પોષાતો હોય તો અમોને નીચે
જણાવેલ સરનામે પુરાવા સહીત
રજી.એ.ડી.થી દિન-૭ માં જાણ
કરવી જો તેમ કરવામાં કસુર થયેથી
સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હકક, હિત,
હિસ્સો, બોજો, લીયન, ચાર્જ
પોષાતો નથી અને પોષાતો હોય તો
તેઓએ સ્વેચ્છાએ જતો (વેવ) કરેલ
છે તેમ સમજી મુદ્ત વીતે ટાઈટલ
અભીપ્રાય આપવામાં આવશે .જેની
જાહેર જનતાએ નોંધ લેવી.
અમદાવાદ. તા.૧૭.૦૧.૨૦૨૫
ઘનશ્યામ પી.પટેલ
(એડ્વોકેટ એન્ડ નોટરી)
રાજેશ જી.પટેલ - એડ્વોકેટ
પાર્થ આર.પ્રજાપતિ - એડ્વોકેટ
ઠે ૫૦૨, અભિજ્યોત સ્કવેર,
દિવ્યભાસ્કરની બાજુમાં, એસ.જી.
હાઈવે, મકરબા, અમદાવાદ.
મો.: ૯૮૨૪૩૧૫૪૦૬
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap