Public Notice for Nilakantha Row House Society

Sarthana, Surat

DISTRICT Surat
TALUKA Kamrej
VILLAGE Sarthana
CITY surat
FINAL PLOT# 38
SURVEY# 121 to 124
NOTICE CONTENT
Public Notice This is to inform all concerned that the planned scheme for residential purposes in the non-agricultural land identified as block No. 121/B/R, survey numbers 121 to 124, in the village of Sarthana, Taluka Kamrej, District Surat, has been named as Nilakantha Row House Society. The plot identified as plot No. 38, which is 40 kut (length) x 22 kut (width) = 880 sq.ft (81.784 sq.m) in area as per plot area, along with the 40.401 sq.m area of the undivided portion of the road, is the property of Ramesh Bhai Keshav Bhai Parmar. He is the sole owner and has been in direct possession and enjoyment of this property. The sale deed of this property in his name has been registered as No. 1680 dated 30/05/2005. The original sale deed and its original receipt are not available and have gone missing as per the statement of our client. In this situation, if anyone has any objection, protest, hindrance, obstruction, charge, burden, lien, or claim, etc., on this property, or if anyone has possession of the original sale deed and its receipt, they are required to inform us in writing within 15 days of this notice being published. Any objections received after the deadline will not be considered. Please take note of this. Office:- Office No. 411-12, 4th Floor, Time Shops, Sarthana Jakatnaka, Surat-395006. Mob: 99045 83155. Rajnik B. Javiya
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ આથી લાગતા વળગતા તમામને આ જાહંર નોટીસ આપી જણાવવાનું કૅ, ડીસ્ટ્રીકટ સુરત, સબ ડીસ્ટ્રીકટ તથા તાલુકો કામરેજના મોજૈ ગામ સરથાણાનાં રે.સ.નં.૧૨૧ થી ૧૨૪ જેનો બ્લોક નં.૧૨૧/બ/ર થી ઓળખાતી બીનખેતીની જમીનમાં રહેણાંકના હેતુ માટેની આયોજીત યોજનાને નીલકંઠ રો હાઉસ સોસાયટી નામ આપવામાં આવેલ છે. તેમાં આવેલા પ્લોટો પકી પ્લોટ નં. ૩૮ થી| ઓળખાતો પ્લોટ જેનું ક્ષેગફળ પ્લોટ એરીયા મુજબ ૪૦ કુટ લંબાઇ % રર કુટ પહોળાઇ એટલે કે ૮૮૦ ચો: ફુટ યાને ૮૧.૭૮૪ ચો.મીટર થાય છે,તે તથા રોડ-રસ્તાની વણ વહેચાયેલા હિસ્સાની વરાડે| (ફાળે) આવતી ૪૦.૪૦૧ ચો.મી, સહીતની તે બાંધકામ સાથેની મિલકત રમેશભાઈ કેશવભાઈ પરમારની સ્વતંત્ર માલિકીની તથા પ્રત્યક્ષ કબજા ભોગવટાની ચાલી આવેલ છે .સદરહુ મિલક્તનો તેમના નામે વેચાણ દસ્તાવેજ નં.૧૬૮૦ તા. ૩૦/૦૫/૨૦૦૫ યી નોંધાયેલ છે જે અસલ વેચાણ દસ્તાવેજ અને, તેની આર.આર.ની ઓરીજનલ રસીદ અમારા અસીલ ના કહેવા મુજબ મળી આવતા નથી અને ગુમ થયેલ છે.તે સંજોગોમાં સદરહુ મિલકત અંગે કોઈને પણ કોઇ જાતના વાંઘા, વિરોધ, અવરોધ, અટકાયત, ચાર્જ, બોજો, લીયન કે દરદાવા વિગેરેનો હક્કો હોય અથવા અસલ વેચાણ દસતાવેજ અને, તેની આર.આર.ની રસીદ કોઈના પણ કબજામા હોય તો આ નોટીસ પ્રસિધ્ધીથી દિન-૧૫ માં હમોને લેખીત જાણ કરવી.મુદત વિત્યે કોઈના કોઇપણ જાતના વાંધા આવશે તો તેવા વાંધાઓ ધ્યાને લેવામા આવશે નહીં.જેની આથી તમામે નોંધ લેવી. ઓફિસ :- ઓફીસ નંબર-૪૧૧-૧૨, ચોયો માળ, ટાઈમ શોપસ, DA en ee na રજનીક બી. જાવીયા સરથાણા જકાતનાકા, સુરત-૩૯૫૦૦૬ મો; ૯૯૦૪૫ ૮૩૧૫૫, Es
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap