NOTICE CONTENT
Notice to the public is hereby given by Advocate Asif Nad on the instructions and requests of our client:
That the old tenure land located in the Sim of Moje Sejafuva, Taluka Padra, District Vadodara, bearing Re. Survey/Block No. 242, Old Block/Survey No. 238 and Desh No. 218/1, having a total area of 0-35-29 Hectare Are Sq. Mtr., is owned by Jayaben, daughter of Pratap Singh Dolubhai (Dolatsingh) Barot and wife of Vinubhai Rupsing Barot, who intends to sell this land to our client. Therefore, our client has requested a Title Clearance Certificate from us.
Therefore, any person, organization, firm, individual, financial corporation, or anyone else having any objection or opposition regarding the said land, or if any other person's rights are affected, or if anyone has any rights through a contract, will, gift, or other writings, or if any proceedings are pending in a competent court, should send their written objections along with supporting evidence to the address mentioned below within 07 days. If no objection or dispute is received within the time limit, it will be assumed that no one has any objection or opposition, or if there is any, it has been waived, and the Title Clearance Certificate will be issued as per our client's request, and our client will proceed with the sale transaction. No objection will be considered thereafter. Please take note of this. Date: 23-12-2025. Place: Vadodara.
Office: 402, Zorba Complex,
Near Akshar Chowk, Old Padra Road, Vadodara.
ગુજરાતી નોટિસ
El
અમો એડવોકેટ આસીફ નડ તે અમારા અસીલ નાઓની સુચના અને
ફરમાઇશથી જાહેર જનતા જોગ આ નોટીસથી માહીતગાર કરીએ છીએ કે :-
મોજે સેજાફુવા, તા.પાદરા, જી.વડોદરાની સીમમાં આવેલ રિ.સર્વે/બ્લોક નં, ૨૪૨, જુના બ્લોક/સર્વે નં, ૨૩૮ તથા
દેસ.નં, ૨૧૮/૧ વાળી જુની શરતની જમીન જેનું કુલ ક્ષેત્રફળઃ ૦-૩૫-૨૯ હે.આરે.ચો,મી,છે. તે જમીનના માલીક જયાબેન તે
પ્રતાપસંગ દોલુભાઇ(દોલતસિંગ) બારોટની દિકરી અને તે વિનુભાઇ રૂપસિંગ બારોટની સઘવા પત્ની નાઓ છે તેઓ આ જમીન
અમારા અસ્ીલને વેચાણ આપવા માંગે છે જેથી અમારા અસીલે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સટીફીકેટની માંગણી કરેલ છે.
વાસ્તે સદરહું જમીન બાબતે જે કોઇ વ્યક્ઞિ, સંસ્થા, પેટી, ઈસમ, નાણાંકીય નિગમ કે અન્ય કોઈનો કોઇ વાંધો કે વિરોધ હોય અગર તો
અન્ચ કોઇ વ્યક્તિનો હક્ક પોષાતો હોઇ કે બાનાખત, વીલ, બક્ષીસ કે ઇતર કોઇ લખાણોથી કોઇપણ વ્યક્તિનો હક્ક હોય અગર તો સક્ષમ
કોર્ટમાં કોઈપણ જાતની કાર્યવાહી ચાલતી હેય તો તે અંગેના લેખીત આધાર પુરાવાસહના વાંધા દિત-૦છ માં અમારા નીચે જણાવેલ સરનામે
મોક્લી આપવા, સમય મર્યાદામાં કોઇ વાંધો કે તકરાર નહીં આવે તો કોઇનો વાંધો કે વિરોધ નથી અગર તો હોય તો તે જતો કરેલો છે તેમ માની
અમારા અસીલની માંગણી મુજબનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટફકિટ આપવામાં આવશે અને અમારા અસીલ વેચાણ વ્યવહારની કાર્યવાહી
આગળ વધારશે ત્યારબાદ કોઇની તકરાર ધ્યાને લેવાશે નહી. તેની નોંધ લેશો.તા.૨૩-૧૨-૨૦૨૫- સ્થળઃ વડોદરા.
ઓફિસઃ ૪૦૨, ઝોરબા કોમ્પ્લેક્ષ, ESTE સ નકુમ
અક્ષર ચોક,જુના પાદરા રોડ,વડોદરા P૪3 JE 2s FL