DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Sendrana
CITY ahmedabad
SURVEY# Block No. 157 (Old Survey No. 313/1), Block No. 163 (Old Survey No. 338)
NOTICE CONTENT
Public Notice Regarding village: Sedrana Jat Registration District: Mehsana, Sub-District Kadi and Taluka Kadi, in the Sim of village Sedrana, Block No. 157 (Old Survey No. 313/1) of account no. 825 as per Re-Survey, total area 10862 sq.mt. and Block No. 163 (Old Survey No. 338) as per Re-Survey, total area 15894 sq.mt. of agricultural land, owned, possessed and enjoyed by Kamleshbhai Babubhai Patel, free from all types of encumbrances, has been decided to be sold to our client and they have requested us for a Title Clear Certificate/Opinion of the said land. If anyone has any kind of burden or claim in the above land, they should inform us with certified copy of written evidence within 7 (seven) days by registered A.D. post. If there is any default or delay in doing so, it will be understood that no rights are there and if there are any, they have been forfeited and Title Clear Certificate will be given, and no one's objection will be entertained thereafter. Date: 03/11/2025 Place: Ahmedabad MAHESH THAKOR ASSOCIATES Mahesh R. Thakor (Advocate) Rahul S. Thakor (Advocate) Jayesh R. Thakor (Advocate) Kismat J. Thakor (Advocate) Office: 508, Shilp The Acropolis, S.P. Ring Road, Shilaj Circle, Shilaj, Ahmedabad - 380059
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે ગામ : સેદરાણા જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ મહેસાણા, સબ ડીસ્ટ્રીક્ટ કડી તથા] તાલુકો કડીના મોજે ગામ -સેદરાણાની સીમના ખાતા નં. ૮૨૫ ના રૌસર્વે મુજબ બ્લોક નં. ૧૫૭ (જુનો સર્વેને. ૩૧૩/૧) ની કુલ ૧૦૮૬૨ ચો.મી. તથા રીસર્વે મુજબ બ્લોક નં.૧૬૩ (જુનો સર્વે નં. ૩૩૮) ની કુલ ૧૫૮૯૪ ચો.મી. વાળી ખેતીની જુમીનના માલીક કમલેશભાઇ બાબુભાઇ પટેલનાઓની સ્વતંત્ર] માલિકી કબજા ભોગવટાની જમીન તમામ પ્રકારના બોજાઓ રહીત હોવાનું જણાવી તેઓએ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને સદરહુ જમીનના ટાઇટલ કલીયર સર્ટીફિકેટ/અભિપ્રાયની અમારી પાસેથી માંગણી કરેલ છે. ઉપરોકત જમીનમાં કોઇનો કોઇપણ પ્રકારનો બોજો યા હક્ક દાવો આવેલો હોય તો લેખિત પુરાવાની! સર્ટીફાઇડ નકલ સહિત દિન-૭ (સાત) માં રજી.એ.ડી.પોસ્ટ દ્વારા જાણ કરવી જો તેમ કરવામાં કસુરયા| વિલંબ થશે તો કોઇ હક્કો આવેલા તથી અને આવેલ હોય તો જતા કરેલ છે તેમ સમજી ટાઇટલ કલીયર| સર્ટીફિકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહિ. તા. ૦૩/૧૧/૨૦૨૫ સ્થળ : અમદાવાદ MAHESH THAKOR ASSOCIATES મહેશ આર. ઠાકોર (એડવોકેટ) રાહુલ એસ. ઠાકોર (એડવોકેટ) જયેશ આર, ઠાકોર (એડવોકેટ) કિસ્મત જે. ઠાકોર (એડવોકેટ) ઓફીસ : ૫૦૮, શીલ્પ ધ એકરસ, એસ.પી. રીંગ રોડ, શીલજ સર્કલ, શીલજ, અમદાવાદ - ૩૮૦૦૫૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap