Public Notice for 12 (Shertha)

Shertha, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Shertha
CITY ahmedabad
FINAL PLOT# 437
SURVEY# 1760 (Old Block No.-2206), (Old Survey No.-1419/2)
NOTICE CONTENT
Public is hereby informed that Arunbhai Ramshankar Trivedi, resident of-55, Nirmal Park, Rashapark, Ghatlodia, Ahmedabad, Dilipbhai Ramshankar Trivedi, resident of- L-29-178, Vandan Apartment, Naranpura, Ahmedabad and Ravibhai Dineshbhai Trivedi, resident of-22, Tulsi Bungalows, Vandemataram City Road, Gota, Ahmedabad have stated that the land admeasuring 754 sq meters of Final Plot No.-437 of Draft T.P. Scheme No.-12 (Shertha), allotted in lieu of the un-divided 1159.50 sq meters of Block No.-1760 (Old Block No.-2206) (Old Survey No.-1419/2) in the sim of Moje Shertha, Taluka Gandhinagar, District Gandhinagar, is their independent ownership, possession and enjoyment and completely free from all types of encumbrances. Therefore, they have requested us for a Title Clearance Certificate regarding the said land. Therefore, all persons who have any kind of lien, right, share, burden or attachment etc. in the land should give written notice of the same along with all written evidence to the following address within 7 (seven) days, failing which it will be assumed that no one has any kind of lien, right, share, burden or attachment in the said land and if there is any, it has been waived and Title Clearance Certificate will be given regarding the said land and no dispute of any kind will be entertained thereafter. Please note. Date-09/07/2025 Shantilal & Company, (Ahmedabad) Advocates & Solicitors Address: 801, President House, C.N. Opposite Vidyalaya, Ambawadi, Ahmedabad - 380 006. Tel. No.-26591675
ગુજરાતી નોટિસ
EEE આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ડિસ્ટ્રીકટ ગાંધીનગર તાલુકે ગાંધીનગરના મોજે શેરથાની સીમમાં આવેલ બ્લૉક નં.-૧૭૬૦ (જુનો બ્લૉક નં.-૨૨૦૬) ના (જુના સર્વે નં.- ૧૪૧૯/૨) ની ૧૫૪૬ ચોરસમીટર પૈકી વગર વહેંચાયેલ ૧૧૫૯.૫૦ ચોરસમીટર વાળી જમીનને બદલે ફાળવવામાં આવેલ ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.-૧૨ (શેરથા) ના ફાઈનલ પ્લોટ નં.-૪૩૭ ની ૭૫૪ ચોરસમીટર વાળી જમીન અરૂણભાઈ રામશંકર ત્રિવેદી, રહેવાસી-૫૫, નિર્મલ પાર્ક, રશાપાર્ક, ઘાટલોડીયા, અમદાવાદ, દીલીપભાઈ રામશંકર ત્રિવેદી, રહેવાસી- એલ- ૨૯-૧૭૮, વંદન એપાર્ટમેન્ટ, નારણપુરા, અમદાવાદ અને રવિભાઈ દિનેશભાઈ ત્રિવેદી, રહેવાસી-૨૨, તુલસી બંગલોઝ, વંદેમાતરમ સીટી રોડ, ગોતા, અમદાવાદનાએ પોતાની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી સંપૂર્ણપણે મુક્ત હોવાનું જણાવી અમારી પાસે સદરહુ જમીન અંગે ટાઈટલ ક્લીઅરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. તો સર્વે શખ્સો કે જે જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક હીસ્સી, બોજો કે અલાખો વિગેરે ધરાવતાં હોય તો તેમણે તે અંગેની લેખિત જાણ દિન-૭ (સાત) માં તે અંગેના તમામ લેખિત પુરાવાઓ સહિત નીચેનાં સરનામે કરવી, જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીનમાં અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક હિસ્સો, બોજો કે અલાખો નથી અને જો હોય તો તે જતો કરેલ છે તેમ માની સદરહુ જમીન અંગે ટાઈટલ ક્લીઅરન્સ સર્ટિફીકેટ આપી દેવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં તે જાણવું. આજ તારીખ-૦૯/૦૭/૨૦૨૫ શાંતિલાલ એન્ડ કંપની, (અમદાવાદ) એડવોકેટ્સ એન્ડ સોલિસીટર ઠે. ૮૦૧, પ્રેસિડેન્ટ હાઉસ, સી.એન. વિદ્યાલય સામે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૬. ટેલી નં.-૨૬૫૯૧૬૭૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap