NOTICE CONTENT
Public Notice Regarding Title Clearance of Property
Notice is hereby given to all concerned that Mr. Sanjaybhai Laxmanbhai Vaghasiya, the owner of the property located at District: Surat, Sub-District/Taluka: Katargam, Village: Singanpore, Revenue Survey Number: 151, T. P. Scheme Number: 25 (Tuki-Singanpore), F. P. Number: 29, Plot Number: 63 of "Vijayraj Ro-House" (Survey/Block No. 151/Paiki/03 as per 7/12 record, area 104.00 square meters) which area is 82.00 square meters and including the undivided share of road-street and common plot of 255.00 square meters. has obtained a Title Clearance Certificate from us. They have informed us that the original registration fee receipt of Registered Document No: 4063, dated 30.08.2003 has been lost or misplaced. Therefore, if anyone has any claim, right, interest, share, relationship, or demand in the said property, they should inform us in writing at the address given below with evidence within six days of receiving this notice. Otherwise, it will be understood that such person has no claim, right, interest, share, relationship, or demand in the said property, and if any, has been waived, and further action will be taken. No objection of any kind will be entertained thereafter. Please take note of this.
Date: - 04.09.2025
Advocate
Office No. 201-202, Babubhai Chainas, Bhindi Dhimant Joshi
Athwa Gate, Surat. Mo.No. 9305526444
ગુજરાતી નોટિસ
મિલકતના ટાઈટલ કલીયરન્સ અંગેની જાહેર નોટીસ
આથી લાગતા વળગતા તમામને આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે, ડીસ્ટ્રીકટ
: સરત, સબ-ડીસ્ટ્રીકટ/ તાલકા : કતારગામ, મોજે ગામ : સીંગણપોરના રેવ્ય્
સર્વે નંબર : ૧૫૧, ટી. પી. સ્કીમ નંબર : રપ(ટુંકી-સીંગણપોર), એફ. પી.
નંબર : ર૯ થી નોંધાયેલી બીનખેતીની જમીનમાં રહેણાંકના હેત માટે આયોજીત
''વિજયરાજ રો-હાઉસ'' માં પાડવામાં આવેલા પ્લોટો પૈકી પ્લોટ નંબર: છ૩
(૭/૧૨ રેકર્ડ મુજબ સર્વે/બ્લોક નં.૧૫૧/ પૈકી/ ૦૩, ક્ષેત્રફળ ૧૦૪.૦૦
ચોરસમીટર), જેનું ક્ષેત્રફળ ૮૨.૦૦ યોરસમીટર તથા તેને લાગ રોડ-રસ્તા તથા
કોમન પ્લોટના વણ વહેંચાયેલા હીસ્સાવાળી ર૫પ.૦૦ ચોરસમીટરજમીન સહીતની
મિલકતના માલીક શ્રી સંજયભાઈ લક્ષ્મણભાઈ વઘાસીયાએ અમો કનેથી
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ મેળવેલ અને ત્યારબાદ તેઓએ રજી. વે. દ- નંબર
: ૪૦૬૩, તારીખઃ- ૩૦.૦૮.૨૦૦૩ તેની અસલ રજીસ્ટ્રેશન ફી રસીદ ગુમ
યાને ગેરવલ્લે થયેલ હોવાનું અમોને જણાવેલ છે. જેથી મજકર મિલકતમાં કોઈનો'
કોઈપણ લાગભાગ, હકક, હીત, હીસ્સો, સંબંધ, દરદાવો હોય તો તેણે આ નોટીસ
મળ્યે દિનઃ છમાં અમારા નીચે જણાવેલા સરનામે પુરાવા સહીત લેખિતમાં જાણ
કરવી. તેમ ન થતા સદરહું મિલકતમાં તેવો કોઈનો કોઈપણ લાગભાગ, હકક,
હીત, હીસ્સો, સંબંધ, દરદાવો નથી અને હોય તો જતો કર્યો છે તે જાણી આગળની
કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તર-તકરાર
ચાલશે નહી તેની નૉધ લેશો.
તારીખઃ - ૦૪.૦૯.૨૦૨૫
ON h\
ઓફીસ નંબર ૨૦૧-૨૦૨, બભુભઈચેનસ, ભિંદ્રી ધીમંત જોષી
અઠવાગેટ, સુરત. મો.નં. ૯૩૦૫૫ર૬્ર૬્૪ એડવોકેટ