DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Soyla
CITY ahmedabad
SURVEY# 311
NOTICE CONTENT
Public Notice It is hereby notified to the general public that, regarding a non-agricultural land from Block/Survey No. 311 of Village Soyla, Taluka Sanand, Registration Sub-District Sanand, District Ahmedabad, upon which ‘“ ‘Suramya Lifespace Co-operative Housing Society Limited'”' which is known as “Suramya Lifespace” has a scheme and from the plots in that scheme, sub-plot number CW-04, area 499 square yards or 417 square meters of open plot land, VINWORTH STEEL PRIVATE LIMITED, whose address is 605, One42, South Tower, Ambli Road, near Swati Restaurant, Ahmedabad-380058, through its Director, Mr. Vinaykumar Shyamsundar Agrawal, has stated that they are the sole and independent owners and possessors of the land, free from all encumbrances, and has requested us for a Title Clearance Certificate. Therefore, all persons who have any kind of claim, right, interest, charge, or lien on the aforementioned plot of land should notify the following address with written evidence via Registered A.D. within 7 (seven) days from the publication of this notice. If they fail to do so, it will be understood that no one has any kind of claim, right, or interest in the aforementioned plot of land, and if any such right existed, it has been waived. After the expiry of the deadline, the Title Clearance Certificate for the said plot of land will be issued, and serious note should be taken of this. Date: 04/12/2025 Hiren Rawal & Associates Advocates Vineet H. Rawal (Advocate) Srushti H. Rawal (Advocate) 506, Venus Benecia, Pakwan-2 Near Dining Hall, Bodakdev, S.G. Highway, Ahmedabad-380054 Phone: 079 26873881 Mobile Number - 98246 44543
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રીક્ટ અમદાવાદ, રજીસ્ટ્રેશન સબ- ડિસ્ટ્રીક્ટ સાણંદ તથા તાલુકે સાણંદના મોજે ગામ સોયલાની સીમના બ્લોક/ સર્વે નંબર- ૩૧૧ પૈકી ની બીનખેતીની જમીન ઉપર ‘“ ‘સુરમ્ય લાઈફસ્પેસ કો- ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ'”' કે જે “સુરમ્ય લાઈફસ્પેસ''ના નામે ઓળખાય છે અને તે યોજનામાં આવેલ જુદા જુદા પ્લોટો પૈકી સબ પ્લોટ નંબર- CW-04 ક્ષેત્રફળ ૪૯૯ સમચોરસવાર યાતે કે ક્ષેત્રફળ ૪૧૭ સમચોરસમીટરની ખુલ્લા પ્લોટવાળી જમીન VINWORTH STEEL PRIVATE LIMITEDએ તામની કંપની કે જેનું સરનામું ૬૦૫, One42, સાઉથ ટાવર, આંબલી રોડ, સ્વાત્તિ રેસ્ટોરન્ટ પાસે, અમદાવાદ- ૩૮૦૦૫૮ના તેના વતી અતે તરફથી ડીરેક્ટરશ્રી વિનયકુમાર શ્યામસુંદર અગ્રવાલ ની કુલ સ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી મુકત આવેલ હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે જેમનો ઉપરોક્ત પ્લોટવાળી જમીનમાં ખોરાકી, પોશાકી કે અત્ય કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો ચાર્જ કે બોજો કે લિયન ચાર્જ પોષાતા હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન- ૭ (સાત)માં નીચેના સરનામે રજી. એ.ડી. દ્વારા લેખિત પુરાવા સહિત જાણ કરવી અતે તેમ કરવામાં નહી આવે તો ઉપરોક્ત પ્લોટવાળી જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય તો તે જતો યાને કે વેઈવ (WAIVE) કરેલ છે તેમ સમજી મુદ્ત વિત્યે સદરહુ પ્લોટવાળી જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ ઈશ્યુ કરવામાં આવશે જેની આથી ગંભીર નોંધ લેવી. તારીખ- ૦૪/૧૨/૨૦૨૫ હિરેન રાવલ એન્ડ એસોસીએટસ એડવોકેટસ વિનીત એચ. રાવલ (એડવોકેટ) સુણ્ટિ એચ. રાવલ (એડવોકેટ) ૫૦૬, વિનસ બેનેસીયા, પકવાન-૨ ડાઈનીંગ હોલ પાસે, બોડકદેવ, એસ.જી.હાઈવે, અમદાવાદ-૩૮૦૦૫૪ ફોન: ૦૭૯ ૨૬૮૭૩૮૮૧ મોબાઈલ નંબર - ૯૮૨૪૬ ૪૪૫૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap