DISTRICT Junagadh
VILLAGE Taliyadhar
CITY bhavnagar
SURVEY# 546
NOTICE CONTENT
Public Notice Before Buying and Selling Agricultural Land Agricultural land with an area of Hec. 1-84-13 of Rev. Survey No. 546, located on Nanivavdi Road, south of the road, Road Touch, in Gariyadhar village. As per Hak Dakhal Entry No. 8315, the owners recorded in Village Form No. 8-A and Village Form No. 7/12, available on the Online Portal AnyROoR, namely Shardaben, Dachaben, Viralben, and Mayurbhai Laljibhai Kanani, want to sell. This public notice is issued to inform all concerned, intending to clarify and verify the title of the said agricultural land, whether there is any pending litigation regarding this agricultural land or not. If any rights or interests of other entitled heirs are included other than the recorded owners in the said agricultural land, and if the names of such heirs have been excluded from being entered or have been kept out of the revenue record, then why? And for what reasons? Related heirs should inform M. Amin M. Kasmani (Advocate) at the address below by Registered A.D. post in such a way that it reaches within 7 days with certified copies of authentic and acceptable proofs. If no information is received from anyone within this time limit, then it will be accepted that no revenue or civil matter is pending against the said land, and if it has happened, it has been settled, and any Bonafide Purchaser will purchase the said land, pay the consideration, execute the registered sale deed, and take possession of this land. Thereafter, the said agricultural land or its buyer shall not be liable in any way for any dispute or controversy arising. All the right holders should take note of it. Date: 30-7-2025 M. Amin M. Kasmani, Palitana Road, Lakka Gava Sadas, Avesh Ahmed M. Kasmani, Gariyadhar-364505, (Advocate) Mo. No. 99 13 216 786
ગુજરાતી નોટિસ
ખેતીની જમીન ખરીદ-વેચાણ કરતા પૂર્વે જાહેર નોટીસ ગારીયાધાર ગામ ખાતાની નાનીવાવડી રોડ ઉપર રોડથી દક્ષિણ તરફ Road Touch આવેલી રેવ.સર્વે નં.પ૪૬ ની હે.૧-૮૪-૧૩ ના ક્ષેત્રફળ વાળી ખેતીની જમીન ગા.ન.નં.૬ ના રેકર્ડમા પ્રમાણીત થયેલી હયાતીમાં હક્ક દાખલની નોંધ નં.૮૩૧૫ અન્વયે Online Portal AnyROoR ઉપર ઉપલબ્ધ ગા.ન.નં. ૮-અ તેમજ ગા.ન.નં.૭/૧૨ ના રેકર્ડમાં નોંધાયેલા માલીકો શારદાબેન તથા દચાબેન તથા વિરલબેન અને મયુરભાઇ લાલજીભાઇ કાનાણી વેચાણ કરવા ચાહે છે, તે આ ખેતીની જમીન નીસ્બતે કોઇ લીટીંગેશન પેન્ડીંગ છે કે કેમ ? અથવા તો ટાઇટલ તપાસવા અંગે ચોકસાઇ અને સ્પષ્ટીકરણ કરવાના ઇરાદાથી પ્રેરાઇને આ જાહેર નોટીસ પ્રસિધ્ધ કરી લાગતા-વળગતાઓને જણાવવાનુ કે, સદરહુ ખેતીની જમીનમા નોંધાયેલા માલીકો સિવાઈ અન્ય કોઇ હકકદાર વારસદારોના હકક કે અધિકારો સમાયેલા છે કે કેમ? અને તેમ હોઇ તો રેવન્યુ રેકર્ડમા તેવા વારસદારોના નામો દાખલ કરવાથી બાકાત રહી ગયા હોઈ અથવા રાખવામા આવ્યા હોઇ તો તો તે શું કામ? અને કયા કારણોસર ? તે બાબત સબંધીત વારસદારોએ આધારભૂત અને સ્વિકાર્ય પૂરાવાઓની પ્રમાણીત નક્કલો સાથે અમો એમ.અમીન એમ. કાસમાણી (એડવોકેટ) ના નીચેના સરનામે દિવસ-૭ મા પહોંચી જાય તે રીતે રજી.એડી.પત્ર થી જાણ કરવી, આમ આ સમય મર્યાદામા જો કોઇના તરફથી કોઇ જાણ કરવામા ન આવે, તો સદરહુ જમીન સામે કોઇ રેવન્યુ કે સીવીલ મેટર પેન્ડીંગ નથી, અને થયેલ હોઇ તો તે અંગે સમજૂતી થઇ ગયેલ છે, તેમ સ્વિકાર કરી લઇ કોઇપણ Bonafide Purchaser સદરહુ જમીન ખરીદ કરી, અવેજ ચુકવી આપી, રજી. વેચાણ દસ્તાવેજ કરી-કરાવી આ જમીનનો કબજો સંભાળી લેશે, ત્યારબાદ ઉપસ્થિત થનાર કોઈ તકરાર કે વિવાદ અંગે સદરહુ ખેતીની જમીન કે તેના ખરીદનાર પક્ષકાર કોઇ રીતે જવાબદાર રહેશે નહીં, તેની હકક ધારણકર્તા સર્વેએ નોંધ લેવી. તા.૩૦-૭-૨૦૨૫ એમ. અમીન એમ. કાસમાણી, પાલીતાણા રોડ, લકા ગવા સદાસ, અવેશએહમદ એમ. કાસમાણી, ગારીયાધાર-૩૬૪૫૦૫, (એડવોકેટ) મો.નં.૯૯ ૧૩ ૨૧૬ ૭૮૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap