NOTICE CONTENT
Public Notice
Registration District Mehsana, Sub-District and Taluka Kadi, located in the Sim of Moje-Gam Thol, Old Survey Number 244/2, which according to the re-survey is New Survey Number 1843, area 1090 square meters, old condition agricultural land belonging to Patel Jyotsanaben Ramanbhai, wife of Pareshbhai, residing at Paldi, Ahmedabad, has stated that the property is free from all types of encumbrances and is under their ownership, possession, and enjoyment. They have requested a Title Clearance Certificate from us. Therefore, if anyone has any rights, interests, or claims in the said land, they should notify us within 7 (seven) days with certified evidence via Registered A.D. (Objections without evidence will not be considered). If you fail to do so, it will be assumed that no one has any rights, interests, or relationships, and if they do, they have waived them. A Title Clearance Certificate will be issued, and no further disputes will be entertained.
Vijay Y. Chaugule, Advocate
VIJAY Y. CHAUGULE & CO.
425 to 428, Devnandan Mall,
Opposite Sanyas Ashram, Ellisbridge,
Ahmedabad 380006
Phone No.: 8708064894
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ મહેસાણા, સબ-
ડીસ્ટ્રીકટ અને તાલુકે કડીના મોજે-ગામ
થોળની સીમમાં આવેલ જુના સર્વે
નંબર- ૨૪૪/ર જેના રી-સર્વે મુજબ
નવા સર્વે નંબર - ૧૮૪૩ ક્ષેત્રફળ
૧૦૯૦ સમચોરસમીટરની જુની
શરતની ખેતીની જમીન પટેલ
જ્યોત્સનાબેન રમણભાઈ તે
પરેશભાઈની પતી, ઠેકાણુ
પાલડી,અમદાવાદનાએ તેઓની
માલિકી કબજા ભોગવટાની તેમજ
તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
આવેલ હોવાનુ જણાવી અમારી પાસે
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે તો સદર જમીનમાં
કોઇનો હક્ક, હિત, હિસ્સો આવેલ
હોય તો દિન-૭ (સાત) ની અંદર
પ્રમાણીત પુરાવા સહીત રજી.એ.ડી.થી
જાણ કરવી (પુરાવા વગરના વાંધાઓ
ઘ્યાને લેવામાં આવશે નહી) અને જો
તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો
કોઇનો હક્ક, હિત, સબંધ નથી અને
હોય તો તે વેવ કરેલ છે તેમ માનીને
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે ત્યારબાદ કોઇની
કોઇ તકરાર ચાલશે નહી.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
VIJAY Y. CHAUGULE & CO.
૪૨૫ થી ૪૨૮, દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૦૮૦૬૪૮૯૪૩