Public Notice for 58

Vadadla, Vadodara

DISTRICT Vadodara
TALUKA Waghodia
VILLAGE Vadadla
CITY vadodara
FINAL PLOT# 288
SURVEY# 290 (Old Survey No. 355, 356)
NOTICE CONTENT
This notice is to inform the public that the owners of a non-agricultural land in Moje Vadadla, Waghodia Taluka, Vadodara (South) District, Block Survey No. 290 (Old Survey No. 355, 356), area 0-95-10 hectare, shaped like 5.84, with its measurement according to Vadadla T.P. No. 58 F.P. No. 288 as 0-54-06 hectare, are seeking to sell this property. The owners are (1) Parmar Naginbhai Babubhai, (2) Parmar Arjunbhai Babubhai, (3) Parmar Ratilal Babubhai, (4) Parmar Fatesinh Babubhai, (5) Parmar Kiranben Babubhai, and (6) Parmar Lilaben Babubhai. The prospective buyer has requested a title clearance certificate before the sale, therefore, this public notice is to inform anyone who may have any claim, right, banakhat, token agreement, or any encumbrance, share, interest, or lien on the property, or if any financial institution, cooperative bank, private or nationalized bank has a mortgage or encumbrance on the property, or if there are any court proceedings regarding the property, or if anyone has any objection to the sale of the property, to notify the advocate in writing within 10 days with supporting evidence. If no objection is received within the stipulated time (it will be assumed that there are no objections), a title clearance certificate will be provided, and the sale of the property will proceed. This notice is dated 29/01/2025. M.S. Pathk (Advocate) Office: Block No. 24, Nalanda Society, Vi-1, Waghodia Road, Vadodara. Mob. 9824165404.
ગુજરાતી નોટિસ
મોજે વડદલા, તા.જી. વડોદરા (દક્ષિણ)માં આવેલ બિનખેતીની જમીન બ્લોક-સર્વે નં. ૨૯૦ (જુનો સર્વે નં. ૩૫૫, ૩૫૬) ક્ષેત્રફળ ૦-૯૫-૧૦ હે.આરે.ચો.મી. આકાર ર્‌. ૫.૮૪ જેનું વડદલા ટી.પી.નં. ૫૮માં એફ.પી.નં. ૨૮૮ મુજબનું માપ ૦-૫૪-૦૬ હે.આરે.ચો.મી. છે, તેના માલીકો (૧) પરમાર નગીનભાઇ બબુભાઇ (૨) પરમાર અર્જુનભાઈ બબુભાઇ (૩) પરમાર રતીલાલ બબુભાઇ (૪) પરમાર ફતેસિંહ બબુભાઇ (પ) પરમાર કિરણબેન બબૂભાઇ (૬) પરમાર લીલાબેન બબુભાઇ નાઓ સદર મિલકત તેઓની માલીકી, કબજા ભોગવટાની હોવાનું જણાવીને અમારા અસીલને વેચાણથી આપવા માંગતા હોઇ, વેચાણ રાખતા અગાઉ અમારા અસીલે સદર મિલકતના ટાઈટલ કલીઅરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. વાસ્તે આ જાહેર નોટીસથી જાહેર જનતાને જણાવવાનું કે સદર બિનખેતીની જમીનમાં કોઇનો કોઇપણ જાતનો હક્ક, અધિકાર, બાનાખત, ટોકન કરાર, કે કોઇપણ લાગ, ભાગ, હક્ક, હીત, હીસ્સો હોય અથવા કોઇપણ નાણાંકીય સંસ્થા, કો.ઓ.બેંક, ખાનગી કે રાષ્ટ્રિયકૃત બેંકનો બોજો કે ગીરો હોય, અથવા સદર મિલકત બાબતે કોઇપણ કોર્ટમાં દાવા દુવી ચાલતા હોય, અથવા સદર મિલકતના વેચાણ સામે કોઇને કોઇપણ પ્રકારનો વાંધો, તકરાર હોય તો દિન-૧૦ માં લેખીત પુરાવા સહ અમો એડવોકેટને જાણ કરવી. મુદતમાં જો કોઇનો વાંધો હરકત આવશે નહિ તો (તેવો વાંધો જતો કરેલો છે તેવું માની લઇ) અમો ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને અમારા અસીલ સદર મિલકત વેચાણ રાખવાની કાર્યવાહી કરશે.તા.૨૯/૦૧/૨૦૨૫. એમ. એસ. પાઠક (અએડવોકટ) ઓફીસ : બ્લોક નં. ૨૪, નાલંદા સોસાયટી વિ.-૧, વાઘોડીયા રોડ, વડોદરા. મો.૯૮૨૪૧૬૫૪૦૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap