DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Vadavi
CITY ahmedabad
SURVEY# 1584
NOTICE CONTENT
Notice Regarding Title Clear Certificate for Land in Moje-Vadavi Village, Kadi Taluka, Mehsana District. This notice is to inform that Baldevbhai Dhanabhai Patel and Shailesh Yadav's wife (daughter of Yogini Ratilal Jani), residing in Kalol, are the joint owners of the land located in Survey No. 1584 (Old Survey No. 115) in the limits of Moje-Vadavi village. They have applied for a title clear certificate for this land. Therefore, all persons claiming any interest, right, share, ownership, possession, loan, burden, etc. in this land are hereby requested to submit their relevant documents to the address below within 7 days from the date of publication of this notice. After this period, no objection, dispute, or claim will be entertained. Date: 26/11/2024 Rajeshkumar P. Prajapati, Advocate 1,2,3, Sumangalam Complex, Vyaswadi Road, Nava Vadaj, Ahmedabad-13 Mobile: 98791 91222
ગુજરાતી નોટિસ
aa મોજે-વડાવી મોજે-વડાવી, ત્તા.કડી, જી. મહેસાણાની સીમના સર્વે નં.૧૫૮૪ (જુ.સ.ન.૧૧૫)ની હે.આરે.ચો.મી. ૧-૮૧-૯૭ જુની શરતની જમીન (૧) બળદેવભાઈ ધનાભાઈ પટેલ (૨) યોગીની રતિલાલ જાનીની દીકરી તે શૈલેષ યાદવની પત્નિ, રહે-કલોલ ના ની સંયુક્ત માલિકીપણાની કબજા, ભોગવટા વાળી આવેલી છે તેમ જણાવી તેઓએ અમારી પાસે સદરહું જમીનના ટાઈટલ ક્લીયર સર્ટાફીકેટની માંગણી કરેલ છે. જેથી આ જમીનમાં તેમના સિવાય બીજા કોઈનો કોઈપણ જાતનો લાગભાગ, હકક, હિસ્સો, માલીકી હક, કબજા હક, લોન, બોજો! વિગેરે કાંઈ આવેલ હોય તો તેવા હકક ધરાવતા શખ્સોએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં જરૂરી દસ્તાવેજી પુરાવા સહિત નીચે જણાવેલ સરનામે જાણ કરવી. ત્યાર બાદ કોઈનો કોઈપણ જાતનો વાંધો, વિરોધ, તકરાર ચાલશે નહી. તારીખ-૨૬/૧૧/૨૦૨૪ રાજેશકુમાર પી. પ્રજાપતિ, એડવોકેટ ૧,૨,૩, સુમંગલમ કોમ્પલેક્ષ, વ્યાસવાડી પાસે, નવા વાડજ, અમદાવાદ-૧૩, મો.૯૮૭૯૧ ૯૧૨૨૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap