DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Valad
CITY ahmedabad
SURVEY# 582
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that Registration District Sub-District Gandhinagar, Taluka Gandhinagar, in the village of Valad, Survey No. - 582 (Old Survey No. - 321/1), which is City Survey No. - 4 582 and Seat No. - NA99 Card No. - 158. This is a total of 0-12-64 rcho. mi of land area. The land is non-agricultural. The land belongs to Bharatbhai Babubhai Patel of Ahmedabad and is free from all encumbrances. They have requested a certificate from us regarding the title clearance and marketability of the land. If anyone has any claim, interest, share, encumbrance, charge or lien on the above mentioned non-agricultural land, they must inform this office in writing within 10 days from the date of publication of this notice with supporting documents. Claims without supporting documents will not be considered. If this is not done, it will be assumed that there is no right, interest, share, encumbrance, charge or lien of any kind on the said property and if there is any, they have voluntarily waived it and the title clearance certificate of the said land will be issued. No claim will be entertained after that. Take note. Dated. 18/10/2024 Patel Law Associates Neeru V. Patel (Advocate) OFF. :- 306, Sunrise Business Center, Swaminarayan Gurukul Near, Nikol, Ahmedabad. Mob. No. : 9558936919
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ગાંધીનગર તાલુકા ગાંધીનગરના મોજે ગામ વલાદની સીમમાં આવેલ રી સર્વે નં.-૫૮૨ (જુનો સર્વે નં-૩૨૧/૧) કે જેનો સીટી સર્વે નં-4 ૫૮૨ તથા સીટ નંબર- NA૯૯ કાર્ડ નંબર-૧૫૮ની આકાર રૂ.૧.૦૫ પૈસાની કુલ ૦-૧૨- ૬૪ર્ચો.મીના ક્ષેત્રફળવાળી બિનખેતીની જમીન કે જે ભરતભાઈ બાબુભાઈ પટેલ, અમદાવાદનાઓની માલિકી કબજા ભોગવટાની તથા તમામ બોજાઓથી મુકત ટાઇટલ કલીયર અને માર્કેટેબલ હોવાનું જણાવી તે અંગે અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેનાસર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ ઉપરોકત દર્શાવેલ બિનખેતીની જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો, ચાર્જ કે લાગભાગ હોય તો તેઓએ તેવા હક્ક, હિત, હિસ્સા, બોજા, ચાર્જ કે લાગભાગની જાણ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૧૦(દસ) માં પ્રમાણિત પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી થી જાણ કરવી પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે નહી, જો તેમ કરવામાં નહીં આવે તો મજકુર મિલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો કેલાગભાગ નથી અતે હોય તો તે તમામ તેમણે પોતાની રાજીખુશીથી જતા (Waive) કરેલા છે તેમ સમજી સદરહુ જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે, ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં, જેની નોંધ લેવી. તા. .૧૮/૧૦/૨૦૨૪ પટેલ લૉ એસોસીએટ્સ નીરૂ વી. પટેલ (એડવોકેટ) OFF. :- ૩૦૬,સનરાઇઝ બિઝનેસ સેન્ટર, સ્વામિનારાયણ ગુરુકુળ પાસે, નિકોલ, અમદાવાદ. મો.નં. : ૯૫૫૮૯૩૬૯૧૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap