NOTICE CONTENT
Public Notice
Registration District Gandhinagar Sub District and Taluka Kalol, Moje Village Vansjada (Dhe), Block Number 19, 262, 265 and 266 (Old Block Number 84), Block Number 259, 260 and 261 (Old Block Number 112) and Block Number 255 (Old Block Number 118) land, 'Poothvi Co. O. Ha. So. Li' is located and which society is known as "Karm Bhoomi - 2".
Of the subplots located in it, Subplot Number 27 is 396.32 sq. m (including road and common plot) of land, which has a net plot area of 285 sq. m (which is in the non-agricultural land). Palak Tarun Ahlawat has decided to sell this land to our client. This land is in their full independent ownership, possession, enjoyment and is free from encumbrances. Our client has requested a title clearance certificate for this land. If anyone has any claim, interest, share, claim, alako, encumbrance, charge or lien on this land, then within 7 days of this notice being published, please inform us in writing along with the evidence at the address mentioned below through Registered A.D. Failure to do so, after the expiry of the time limit, will be considered as no claim, interest, share, claim, alako, encumbrance, charge or lien on this land and if there is any, it has been waived and a title clearance certificate will be issued for this land and no objections of any kind will be entertained thereafter. The general public is requested to take note of this.
Ahmedabad Date:-02/04/2025
Shree Maani Bhadra Associates
Chetan Nareshbhai Shah Advocate
61, Shree Hari Estate, Panna Estate Road, B.O.C. Gas Behind, Soni Ni Chaali Cross Road, Rakhiyal, Ahmedabad-380023.
Mobile No. 9879409187
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ
ડીસ્ટ્રીક્ટ અને તાલુકા કલોલના મોજે
ગામ વાંસજડા (ઢે) ની સીમના બ્લોક
નંબર ૧૯,૨૬૨, ૨૬૫ તથા ૨૬૬
(જૂનો બ્લોક નંબર ૮૪ ), બ્લોક નંબર
૨૫૯, ૨૬૦તથા ૨૬૧ (જૂનો બ્લોક
નંબર ૧૧૨ પૈકી ) અને બ્લોક નંબર
૨૫૫ (જૂનો બ્લોક નંબર ૧૧૮) ની
જમીન ઉપર 'પૂથ્વી કો. ઓ. હા. સો.
લી” આવેલ છે અને જે સોસાયટી
"કર્મભુમિ-૨” ના નામથી ઓળખાયછે
જેમાં આવેલ સબપ્લોટો પૈકી સબપ્લોટ
નંબર ૨૭ ની સમચોરસમીટર
૩૯૬.૩૨ (રોડ રસ્તા તથા કોમન
પ્લોટની વગર વહેંચાયેલ જમીન
સહિત)ની જમીન કે જેનો નેટ પ્લોટ
એરીયા સમચોરસમીટર ૨૮૫
બીનખેતીની જમીનની જમીનમાં થાય
છે.) પલક તરૂણ અહલાવત એ તેઓની
કુલ સ્વતંત્ર માલિકીપણા કબજા
ભોગવટાની તથા બોજા રહિત હોવાનું
જણાવી અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરેલ છે ., અને અમારા
અસીલે અમારી પાસે સદર જમીનના
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. સદર જમીન ઉપર
અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક હીત, હીસ્સો, દાવો,
અલાખો, બોજો, ચાર્જ, લીયન હોયતો
આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-
૭માં અમોને લેખિત પુરાવાઓ સહીત
રજી.એ.ડી.થી નીચે જણાવેલ સરનામે
જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર
થશે તો મુદત વીતે સદર જમીનમાં અન્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હીત, હીસ્સો, દાવો, અલાખો,
બોજો, ચાર્જ, લીયન નથી અને જો હોય
તો તે જતો કર્યો છે તેમ સમજી સદર
જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
ઈસ્યુ કરવામાં આવશે, અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે
નહીં, તેની જાહેર જનતાએ નોંધલેવી.
અમદાવાદ તારીખ:-૦૨/૦૪/૨૦૨૫
શ્રી માણીભદ્ર એસોશીએટસ
ચેતન નરેશભાઇ શાહ એડવોકેટ
૬૧, શ્રી હરી એસ્ટેટ, પન્ના એસ્ટેટ
રોડ, બી.ઓ.સી. ગેસની પાછળ,
સોનીની ચાલી ક્રોસ રોડ, રખીયાલ,
અમદાવાદ-૩૮૦૦૨૩.
મો. તં. ૯૮૭૯૪૦૯૧૮૭