NOTICE CONTENT
Public Notice
Regarding Closure/Relocation of Branch Office
Bajaj Finance Limited, with its registered office at Mumbai-Pune Road, Akurdi, Pune - 411035 and corporate office at 4th Floor, Bajaj Finserv House, Viman Nagar, Pune - Ahmednagar Road, Pune - 411014, Maharashtra, hereby informs all its customers and stakeholders that the branch office of the company, Bajaj Finance Limited, Ground Floor, Plot No. 44, Opposite Ganesh Party Plot, Maya Cinema Road, Kubernagar, Ahmedabad - 382340, Gujarat will be closed for gold loan services from April 1, 2025, and the gold loan services will be available at our new branch which is relocated at Bajaj Finance Limited: Shop 1, Pioneer Plaza, Viratnagar Road, Soni ni Chal, Odhav, Ahmedabad - 382415, Gujarat.
All our gold loan customers and stakeholders are requested to take note of the change in the address of the new office of the company and all services and transactions related to gold loan after the above date, please contact our new branch: Shop 1, Pioneer Plaza, Viratnagar Road, Soni ni Chal, Odhav, Ahmedabad - 382415, Gujarat. Bajaj Finance Limited, Location: Ahmedabad. Tel: 400, ANY Forad e1Ga, Aniorctore, Pune-Ahmednagar Road, Pune - 411 014. HEN. ot - 020 buUo૫O૫.
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
બ્રાન્ય ઓફિસ બંધ કરવા / અન્યત્ર ખસેડવા બાબત
બજાજ ફાયનાન્સ લિમીટેડ, તેની નોંધાયેલી ઓફિસ : મુંબઈ-પુના રોડ, આકુડી, પુના -
૪૧૧૦૩૫ અને કોર્પોરેટ ઓફિસ : ચોથો માળ, બજાજ ફિનસર્વ હાઉસ, વિમાનનગર, પુના -
અહમદનગર રોડ, પુના - ૪૧૧૦૧૪, મહારાષ્ટ્ર ખાતે આવેલી છે. આ કંપની આથી તેના તમામ ગાહકો
અને લાગતાવળગતાઓને જાણ કરે છે કે આ કંપનીની બ્રાન્ય ઓફિસ : બજાજ ફાયનાન્સ લિમીટેડ,
ગ્રાઉન્ડ ફલોર, પ્લોટ નંબર ૪૪, ગણેશ પાર્ટી પ્લોટની સામે, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદ
- ૩૮૨૩૪૦, ગુજરાત ખાતે તા. ૧લી એપ્રિલ ૨૦૨૫થી ગોલ્ડ લોન સંબંધિત સેવાઓ બંધ કરવામાં
આવશે અને ગોલ લોન સંબંધિત સેવાઓ અમારી નવી શાખા કે જે બજાજ ફાયનાન્સ લિમીટેડ : દુકાન
૧, પાયોનિયર પ્લાઝા, વિરાટનગર રોડ, સોનીની ચાલ, ઓઢવ, અમદાવાદ - ૩૮૨૪૧૫, ગુજરાત ખાતે
સ્થળાંતરિત કરાયેલી નવી શાખા ખાતે ઉપલબ્ધ થશે. આ કંપનીના ગોલ્ડ લોનના તમામ ચાહકો અને
લાગતા વળગતાઓને આ કંપનીની નવી ઓફિસના સરનામામાં થયેલા ફૈરફારની નોંધ લેવા
જણાવવામાં આવે છે અને ઉપરોક્ત તારીખ પછી ગોલ્ડ લોનને લગતી તમામ સેવાઓ અને વ્યવહારો માટે
અમારી નવી શાખા: દુકાન ૧, પાયોનિયર પ્લાઝા, વિરાટનગર રોડ, સોનીની ચાલ, ઓઢવ, અમદાવાદ
- ૩૮૨૪૧૫, ગુજરાતનો સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવે છે. બજાજ ફાયનાન્સ લિમીટેડ
સ્થળઃ અમદાવાદ. ચ) 400, ANY Forad e1Ga, Aniorctore,
તા. ૩૧/૧૨/૨૦૨૪. પૃના-હમદનઝર રોડ, પુના - ૪૧૧ ૦૧૪. HEN. ot - 020 buUo૫O૫.