DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Veda
CITY ahmedabad
SURVEY# 1555 (Old Block Survey No. 846, 845) and 1550 (Old Block/Survey No. 1043 B)
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that in the village of Veda, Taluka Kalol, Sub-district Gandhinagar, District Gandhinagar, the following land located in the block/survey number 1555 (Old block survey number 846, 845) having an area of 1-05-75 hectares and block/survey number 1550 (Old Block/Survey No. 1043 B) with an area of 0-45-83 hectares, totaling 1-51-58 hectares, out of which 0-90-65 hectares is agricultural land. This land is currently registered in the revenue records as owned by: (1) Thakor Lilaben, widow of Surajji Chelaji (2) Thakor Rupaben, wife of Shivaji (3) Thakor Ramtuji, son of Shivaji (4) Thakor Chamu Ba, son of Talaji (5) Thakor Udajji, son of Talaji (6) Thakor Kalaji, son of Talaji (7) Thakor Hansaba, daughter of Talaji (8) Sharadaben, wife of Sakarajji Thakor (9) Ajitji, son of Sakarajji Thakor All residents of Veda, Taluka Kalol, District Gandhinagar. They have jointly applied for a Title Clearance Certificate for this land. Therefore, if any person has any claim, right, interest, share, or encumbrance on this land, they must inform us in writing within 7 days of the publication of this notice along with supporting documents. If they fail to do so, we will assume that no such claim, right, interest, share, or encumbrance exists, or if it exists, it has been waived. We will then issue the Title Clearance Certificate, and no objections will be entertained later. Date: 09/08/2024 Jitendrasinh S. Chavda Mahipalsinh K. Chavda (B.A., L.L.B.) (Advocates) Office: B/208, Girivar Pride Complex, Sardar Patel Ring Road, Odhav, Ahmedabad. Office: 107, Satyam Complex, Pethapur Chowkdi, Gandhinagar. Mobile No: 99251 05639
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે જત ડિસ્ટ્રીક ગાંધીનગર ના સબડિસ્ટ્રીક ગાંધીનગર ના તા. કલોલ ના મોજે ગામ વેડા ની સીમ મા આવેલ બ્લોક/ સર્વે નં.૧૫૫પ(જુનો બ્લોકસર્વે નં. ૮૪૬,૮૪૫) નીહે.આરે.ચો.મી ૧ - ૦૫ - ૭૫ તથા બ્લોક/સર્વે નં ૧૫૫૦(જુનો બ્લોક/સર્વે નં ૧૦૪૩ બ)ની હે.આરે.ચો.મી૦-૪૫-૮૩ યાને કુલ ટોટલ હે.આરે.ચો.મી ૧ - ૫૧ -૫૮ પૈકી ૦-૯૦-૬૫ વાળી ખેતીની જમીન જેમાં હાલતા રેવત્યુ રેકર્ડમાં (૧)ઠાકોર લીલાબેન તે સુરાજી ચેલાજીની વિધવા(ર)ઠાકોર રૂપાબેન શિવાજી (૩)ઠાકોર રમતુજી શિવાજી (૪)ઠાકોર ચમુબા તલાજી(૫)ઠાકોર ઉદાજી તલાજી (૬)ઠાકોર કલાજી તલાજી ૭)ઠાકોર હંસાબા તલાજી (૮)શારદાબેન શકરાજી ઠાકોર (૯)અજીતજી શકરાજી ઠાકોર નાઓ ના નામ ચાલતું આવેલ છે.જે રહેવાસી ગામ- વેડા, તા. કલોલ, જી.ગાંધીનગરનાઓની સંયુક્ત માલીકી હકકની કબ્જા ભોગવટાની બોજારહિત જમીન આવેલ હોવાનું જણાવી સદરહુ જમીનના ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે.તો સદરહુ જમીન ઉપરજો અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તેબદલનાપુરાવા સહિત લેખિત જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે,તો સદરહુ જમીન પર અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો (વેવ) કરેલો છે,તેમ સમજી અમો ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની તકરાર ચાલશે નહી. તારીખ: ૦૯/૦૮/૨૦૨૪ જીતેન્દ્રસિંહ એસ.ચાવડા મહીપાલસિહ કે.ચાવડા (બી.એ.,એલ.એલ.બી.) (એડવોકેટ્સ) ઓફિસઃ બી/૨૦૮, ગિરીવર પ્રાઇડ કોમષ્લેક્ષ, સરદાર પટેલ રિંગરોડ, ઓઢવ, અમદાવાદ ઓફિસઃ ૧૦૭, સત્યમ કોમ્પલેક્ષ, પેથાપુર ચોકડી, ગાંધીનગર. મો.નં.૯૯૨૫૧ ૦૫૬૩૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap