NOTICE CONTENT
Public Notice
District Ahmedabad, Taluka
Village: Jodhpur Survey No. 103, Vejalpur Survey No. 197
TP Scheme No. 6, Final Plot No. 7/2, Survey No. 97/2 (Old Vejalpur Survey No. 191/2), TP Scheme No. 4, Final Plot No. 137 land.
Property situated in the scheme named "ZODIAC AARISH", Apartment No. 202 on the second floor in Block-A, having a construction area of 237 sq.mt or 2550 sq.ft super built-up area, which (1) Saini Satvidarsingh Sitalsingh, (2) Saini Ram Satvindarsingh claim to be the independent owners in possession and enjoyment and have requested us for a Title Clearance Certificate. Therefore, if anyone has any kind of right, interest, share, burden, charge, loan, etc., on it, any person, organization, company, firm, individuals, etc., having any kind of right, interest, share, burden, charge, etc., or objection, maintenance, easement right should inform us at the following address by R.P.A.D. within 7 days from the publication of this notice along with a certified copy of the original documentary evidence, otherwise the Title Certificate will be issued.
Smiten M. Kothari (Advocate)
708, Maple Trade Centre,
Thaltej, Ahmedabad.
M-9429343545
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જીલ્લો અમદાવાદ, તાલુકા
મોજે-જોધપુરના સર્વે નં.૧૦૩ હા
વેજલપુરના સર્વ નં.૧૯૭)
ટી.પી.સ્કીમ નં.૬, ફાયનલ પ્લોટ
નં.૭/૨, સર્વે નં.૯૭/૨ (જુના વેજલપુર
સવે નં.૧૯૧/૨), ટી.પી.સ્કીમ નં.૪,
ફાયનલ પ્લોટ નં.૧૩૭ ની જમીન
ઉપર આવેલ “ZODIAC AARISH”
નામની સ્કીમમાં બ્લોક-એમાં બીજા
માળ ઉપર આવેલ એપાર્ટમેન્ટ નં.૨૦૨
ની ૨૩૭ ચો.મી. યાને કે ૨૫૫૦
ચો.ફૂટના સુપર બીલ્ટ-અપ એરીયાનાં
બાંધકામવાળી મિલકત (૧)સૈની
સતવિદરસિંઘ સિતલસિંઘ, (ર)સૈની
રામ સતવિંદરસિંઘનાએ તેઓની
સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની
હોવાનું જણાવી અમારી પાસેથી
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે તો તે અંગે કોઈને
પણ કોઈપણ પ્રકારનો હક્ક, હિત,
હિસ્સો, બોજો, ચાર્જ, ધિરાણ ઈત્યાદી
કાંઈપણ આવૈલ હોય તો તે on
કોઈપણ વ્યક્તિ, સંસ્થા
કંપની,પેઢી,ઈસમો ઈત્યાદીને કોઈપણ
પ્રકારનો હકક, હીત, હિસ્સો, બોજો,
ચાર્જ ઈત્યાદી કે વાંધી,ભરણપોષણ }
ઈઝમેન્ટ રાઈટ આવેલ હોય તો તે
અંગેની જાણ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી
દિન-૭ માં અસલ દસ્તાવેજી પુરાવાની
પ્રમાણિત નકલ સહિત અમોને નીચેના
સરનામે R.P.A.D. દ્વારા કરવી નહીંતર
ટાઈટલ સર્ટીફીકેટ આપી દેવામાં આવશે.
Smiten M. Kothari (Advocate)
708, Maple Trade Centre,
Thaltej, Anmedbad.
M-9429343545