NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that the land of Survey Number 1119, 0 hectares 96 ares 12 square meters, located in the outskirts of Virochannnagar village in Sanand Taluka, Ahmedabad District, belonging to Samserkhan Naththukhan, is being sold for non-agricultural purposes. The land is owned by him and is in his direct possession without any hindrance or obstacle from anyone. The land is free from all kinds of encumbrances, as per the conditions of the old agricultural land, and it has been decided to sell it to our client. We have been requested to provide the title clearance certificate for the said property. Therefore, if anyone has any share, right, interest, claim, encumbrance, burden, lien, charge, mortgage, cart right, road right, shareholding, farming right, possession right, agreement of sale, MOU, rights under agreement of sale, lis pendens, development etc., in the said property, then they are requested to inform us in writing at the below mentioned address within 7 days of the publication of this notice along with supporting documents. If this is not done, it will be considered that they have unconditionally waived all their rights in the said property and the title clearance certificate for the said property will be issued in their favor. Sale documents will be executed in favor of our client and no further disputes will be entertained after that.
Date:- 07-11-2024
Pratith Shrenick Shah
(MCA, DLP, LL.M.) Advocate,
Janki Shrenick Shah
(B.com, LL.B.) Advocate,
512, Shivalik Square, Adani CNG Pump near Vadaj,
Ahmedabad-27.
(Mob). 9824712051
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેરજનતાને જણાવવામાં આવે
છે કેજત ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકા
સાણંદના મોજે વિરોચનનગર ગામની
સીમનાસર્વેનંબર-૧૧૧૯ની૦હેક્ટર
૯૬ આરે ૧૨ ચો.મી. માત્ર
બિનખેતીના હેતુ માટે પ્રિ. પાત્ર જુની
શરતની ખેતીની જમીન સમસેરખાન
નથ્થુખાન એ પોતાની માલિકી પ્રત્યક્ષ
કબજા ભોગવટામાં કોઈના કોઈપણ
જાતના અવરોધ કે અંતરાય સિવાય
તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
હોવાનું જણાવી અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને
અમારી પાસે સદર મિલકતના ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી
છે તો સદરમિલકતમાં કોઈનો કોઈપણ
જાતનો લાગ-ભાગ, હક્ક, હીત-
હિસ્સો, દાવો, બોજો, અલાખો,
લીયન, ચાર્જ, ગીરો, મોર્ગેજ,
ગાડાહક્ક, રસ્તાહક્ક, ગણોતહક્ક,
ખેડહક્ક, કબજાહક્ક, બાનાચીઠ્ઠી,
એમ.ઓ.યુ., બાનાખતના હક્કો,
લીસપેન્ડન્સ, ડેવલપમેન્ટ વિગેરે રહેલ/
કરેલ હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭ ની અંદર તે બદલના
આધાર-પુરાવાઓ સહિત નીચેના
સરનામે રજીસ્ટ એ.ડી.થી લેખીત
જાણ કરવી જો તેમ નહી કરવામાં
આવે તો તે તમામ જમીન માલીકની
તરફેણમાં બીનશરતી જતા (Waive)
કરેલ છે તેમ સમજી સદર મિલકતનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે અતે અમારા
અસીલની તરફેણમાં વેચાણ દસ્તાવેજ
કરાવી લેવાની કાર્યવાહી કરવામાં
આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની તકરાર ચાલશે નહીં.
તારીખ :-૦૭-૧૧ - ૨૦૨૪
પ્રથિત શ્રેણીક શાહ
(MCA, DLP, LL.M.) એડવોકેટ,
જાનકી શ્રેણીક શાહ
(B.com, LL.B.) એડવોકેટ,
૫૧૨, શિવાલીક સ્કવેર, અદાણી
સીએનજી પંપ પાસે, વાડજ,
અમદાવાદ-૨૭.
(મો). ૯૮૨૪૭૧૨૦૫૧