NOTICE CONTENT
Public Notice
Registration District: Ahmedabad
Sub-District and Taluka: Sanand
Village: Virochannagar সীમના
Account Number: 2736, Block/Survey Number: 1469, total area of 38142 square meters of agricultural land.
Irfankhan Mehboobkhan Malek claims to be the full, complete, independent owner and possessor of the land, free from all encumbrances, and has requested a Title Clearance Certificate from us and has decided to sell to our client. Therefore, any person/organization/bank/firm having any kind of lien, right, interest, share, inheritance right, tenancy right, claim, agreement to sell, power of attorney, note of hand, or possessory right or encumbrance on the said land should inform us in writing at the address below along with certified copies of the evidence within 07 (seven) days from the publication of this notice. Failure to do so will be construed as a waiver of all rights and authority of such persons, and we will issue a Title Clearance Certificate after the expiry of the term. Thereafter, our client will proceed with the sale of the said land, and no objection or dispute of any kind will be entertained. Please take serious note of this. (Note: Oral objections and evidence will not be considered.
R. K. PATEL CHAMBER OF LAW,
Atul Kiritbhai Patel (Advocate)
Jigar M. Patel (Advocate)
Umang M. Desai (Advocate)
Mujahid A. Momin (Advocate)
Office- 306, Wing-C, Third Floor,
Aarohi Galleria, Gala Gymkhana
Road, South Bopal,
Ahmedabad-380058
Mo.-9638889880
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદના
સબ-ડીસ્ટ્રીક્ટ તથા તાલુકો સાણંદના
મોજેગામ-વિરોચનનગરની સીમના
ખાતા નંબર-૨૭૩૬ના બ્લોક/સર્વે
નં.-૧૪૬૯ની કુલ ૩૮૧૪૨
ચોરસમીટરવાળી ખેતીની જમીન
ઈરફાનખાન મહેબુબખાન મલેકની
ફુલ સંપુર્ણ, સ્વતંત્ર માલિકી અને
કબજા ભોગવટાની જમીન તમામ
પ્રકારના બોજાઓ રહીત હોવાનું
જણાવી ટાઈટલ કલીયર સર્ટીફિકેટની
અમારીપાસેથી માંગણી કરેલ છે અને
અમારા અસીલને વેચાણ આપવાનું
નક્કી કરેલ છે. તો સદરહું જમીન
ઉપર કોઈપણ વ્યક્તિ/સંસ્થા/બેન્ક/
પેઢીનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હીત, હિસ્સો, વારસાઈ હક્ક,
ગણોત હક્ક, દાવો, બાનાખત,
પાવર, બાનાચીઠ્ઠી કે કબજા હક્ક કે
બોજો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૦૭ (સાત) માં
અમોને તે બદલના પુરાવાની
સર્ટીફાઈડ નકલો સહીત લેખિતમાં
જાણ નીચેના સરનામે કરવી અતે જો
તેમ કરવામાં કસુર કરવામાં આવશે
તો તેવી વ્યક્તિઓના તમામ હક્ક,
અધિકાર જતા યાને કે વેવ થયા છે
તેમ સમજી મુદત વિતે અમો ટાઈટલ
કલીયર સર્ટીફીકેટ આપીશુ અને
ત્યારબાદ અમારા અસીલ સદર
જમીન વેચાણ લેવાની કાર્યવાહી હાથ
ધરશે અને ત્યારબાદ કોઈનો કોઈપણ
જાતનો વાંધો કે તકરાર ચાલશે નહી.
જેની ગંભીર નોંધ લેશો. (નોંધઃ-
મૌખીક વાંધા તેમજ પુરાવા
વાંધા ઘ્યાને લેવામાં આવશે
R. K. PATEL CHAMBER OF LAW,
તુલ કિરીટભાઈ પટેલ (એડવોકેટ)
જીગર એમ. પટેલ (એડવોકેટ)
ઉમંગ એમ. દેસાઈ (એડવોકેટ)
મુજાહીદ એ. મોમીન (એડવોકેટ)
ઓફીસ- ૩૦૬, વીંગ-સી, થર્ડફ્લોર,
આરોહી ગેલેરીયા, ગાલા જીમખાના
રોડ, સાઉથ બોપલ,
અમદાવાદ-૩૮૦૦૫૮
મો.-૯૬૩૮૮૮૯૮૮૦